IND vs ENG Test: કે એલ રાહુલે રચ્યો ઇતિહાસ

કે એલ રાહુલ ઇંગ્લેન્ડના પ્રવાસ પર શાનદાર બેટિંગ કરીને પહેલા જ્યાં પહેલા મેચમાં સેન્ચ્યુરી મારી હતી, અને આ મેચમાં પણ પ્રથમ ઇનિંગ માં સદી ફટકારી છે અને અનોખી સિદ્ધિ નોંધાવી છે. કે એલ રાહુલે જ્યારે પ્રથમ મેચમાં સેન્ચ્યુરીન કરી હતી, અને આજ ત્રીજી મેચની પ્રથમ નવમી ફટકારી હતી અને ઘણા બધી રેકોર્ડ્સ પોતાના નામે કર્યા … Read more

Education News: હવે દર શનિવારે ઉજવાશે બેગલેસ ડે.

ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ માટે એક અનોખો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં પ્રાથમિક શાળામાં બેગલેસ ડે ની શરૂઆત થઈ છે. જેમાં ગુજરાતની દરેક પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓ માં બેગલેસ ડે ની ઉજવણી કરવાનું નક્કી કર્યું છે. શિક્ષણ વિભાગ દ્વારા આ એક અદભુત નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ધોરણ એક થી … Read more

‘Metro… In Dino’: આ ફિલ્મએ એક અઠવાડિયામાં 29.57 કરોડની કમાણી કરી.

ફિલ્મનું બજેટ 40 કરોડ રૂપિયા રાખવામાં આવ્યું હતું. જેના સામે આ ફિલ્મે પોતાના પહેલા જ અઠવાડિયામાં 29.57 કરોડની કમાણી કરીને આપી છે. “મેટ્રો ઇન દિનો” ફિલ્મને રિલીઝ થયા આજે એક અઠવાડિયું થઈ ગયું છે. જેમાં સારા અલી ખાન અને આદિત્ય રોય કપૂર જેવા અભિનેતાઓ જોવા મળે છે. 40 કરોડના બજેટમાં બનેલી ફિલ્મે આજે 29.97 કરોડની … Read more

Tata Punch Facelift Launch: ન્યુ વર્ઝનમાં ડિઝાઇનમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે.

ટાટા પંચ ફેસલિફ્ટ ટૂંક સમયમાં ભારતીય બજારમાં નવી સુવિધાઓ અને અપડેટ સાથે જોવા મળી શકે છે. આ વખતે આ વર્ઝનમાં બહારના દેખાવમાં મોટો ફેરફાર થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે. ચાલો વિગતમાં જાણીએ ટાટા પંચ ફેસલીફ્ટ ફીચર્સ સૂત્રોના અનુસાર ટાટા પંચ નું નવું ફેસલીફ્ટ મોડેલ ઓક્ટોબર 2025 માં તહેવારોની સિઝનમાં લોન્ચ થવાની સંભાવના છે. આ … Read more

Market Today: વૈશ્વિક ચિંતા વચ્ચે બીજા સપ્તાહમાં પણ માર્કેટમાં ઘટાડો જોવા મળ્યો, રૂપિયો 41 પૈસા તૂટ્યો

જોવા જઈએ તો BSE ટેલિકોમ ઇન્ડેક્સ છેલ્લા 4.4% ના ઘટાડા સાથે જોવા મળ્યો હતો. જ્યારે BSE આઈટી ઇન્ડેક્સ 3%, કન્ઝ્યુમર ડ્યૂરેબલ ઇન્ડેક્સ 2.7%, મેટલ, એનર્જી, ઓટો 2% ના ઘટાડા સાથે બંધ થયા હતા. BSE એફએમસીજી ઇન્ડેક્સ 2% વધ્યો. Market This Week: સતત બીજા અઠવાડિયામાં આજે પણ માર્કેટમાં ઘટાડો જોવા મળ્યો. આનું મુખ્ય કારણ US ટેરિફ … Read more

4% DA hike possible: સરકારી કર્મચારીઓ માટે ખુશ ખબર

સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે ખુશખબર આવી રહી છે. લાંબા સમયથી રાહ જોવાઈ રહેલા મોંઘવારી ભથ્થા(DA) માં નોંધપાત્ર વધારો થવાની સંભાવના છે. જુલાઈ 2025 થી DA માં 4% નો વધારો મળી શકે છે. આ વધારાથી કર્મચારીઓના પગાર અને પેન્શનમાં મોટો ઉછાળો આવશે જે તેમની વધતી મોંઘવારી સામે રાહત આપશે. જુલાઈ થી મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો … Read more

Gold Silver Rate: સોના અને ચાંદી બંનેમાં આજે તેજી જોવા મળી – જાણો શું છે ભાવ?

આજે એટલે શુક્રવારના દિવસે સોના અને ચાંદીમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે જેથી રોકાણકારો આશ્ચર્યચકિત થયા છે. કોઈને ખબર નથી કે હવે સોનાનો ભાવ કઈ તરફ જશે તો ચાલો આપણે જાણીએ આજે સોનાને ચાંદીના ભાવમાં કેટલો વધારો થયો છે. વિદેશી બજારના તણાવ વચ્ચે સોનાને ચાંદીનો નોંધપાત્ર વધારો જોવા મળી રહે છે. જેમાં આજના દિવસે વધારો … Read more

Test Match Moments: જો રૂટે ભારત સામે 3000 ટેસ્ટ રન પુરા કર્યા, રેડ્ડીએ એક ઓવરમાં બે વિકેટ ઝડપી.

લોર્ડ્સ લંડનમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે  ત્રીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. મેચના પહેલા દિવસે જ વિકેટકીપર રિષભ પંત ઘાયલ થયા હતા. તેમની જગ્યાએ ધ્રુવ જુરેલને વિકેટકીપિંગ કરવા માટે આવવું પડ્યું હતું. જેમાં ઓલરાઉન્ડર નીતિશ રેડ્ડીએ પોતાની પ્રથમ ઓવર માં બે વિકેટ લીધી હતી. પહેલા દિવસની મોમેન્ટ્સ… સચિન તેંડુલકરે બેલ વગાડીને મેચની શરૂઆત કરાવી ક્રિકેટના … Read more

Tesla in India: હવે અમેરિકન કંપની ટેસ્લાની કાર પણ ભારતમાં જોવા મળશે.

હવે 15 જુલાઈએ ટેસ્લાનો પહેલો શોરૂમ ભારતમાં ખુલી રહ્યો છે. જેમાં એલોન મસ્ક પણ પોતાની હાજરી આપી શકે છે. આ દિવસે ટેસ્લા ની પહેલી ઇલેક્ટ્રિક કાર પણ લોન્ચ થવાની સંભાવના છે. લોન્ચ ઈવેન્ટ મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં યોજાશે. ટેસ્લા કંપની સૌપ્રથમ પોતાની મોડલ Y કાર લોન્ચ કરશે. જેની આશરે કિંમત 70 લાખ હોવાનું અનુમાન જણાય … Read more

Highest Individual Taxpayer in India: જાણો કોણે ભારતમાં સૌથી વધુ ટેક્સ આપ્યો છે.

અહીં ભારતના સૌથી વધુ ટેક્સ ભરનાર વ્યક્તિઓની અંગે માહિતી આપવામાં આવી છે: અમિતાભ બચ્ચન બોલિવૂડ ના મહાનાયક એવા શ્રી અમિતાભ બચ્ચનએ લાખો ભારતીયો ના દિલો પર રાજ કર્યું છે. તેમની મુખ્ય આવકના સ્રોત બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ, ફિલ્મો અને સૌનો મનગમતો કાર્યક્રમ “કૌન બનેગા કરોડપતિ” છે. શ્રી અમિતાભ બચ્ચનએ વર્ષ 2024-25માં 120 કરોડ રૂપિયા નો ટેક્સ ચૂકવ્યો … Read more