Top Ten Best Selling Cars In India 2025: 2025 માં સૌથી વધુ વેચાયેલી ભારતીય કાર

1. Hyundai creta

Credit: CarWale

આમ જોવા જઈએ તો ભારતના લોકોમાં Hyundai ની ગાડીઓ પ્રત્યે અલગ જ આકર્ષણ જોવા મળે છે. એમાં પણ hyundai creta તો તેમની સૌથી ટોપ સેલિંગ કાર રહી છે. માર્ચ 2025 સુધીમાં 18059 ના વેચાયેલા છે. Hyundai creta માડ સાઈઝ એસયુવી છે. જે પ્રીમિયમ લુક અને ફીચર્સ સાથે આવે છે. આ ઉપરાંત તેના પરફોર્મન્સ ટેસ્ટમાં પણ તે સૌને પાછળ છોડી દે છે.

2. Maruti Suzuki Fronx

Credit: CarWale

મારુતિ સુઝુકી ફ્રોન્ક્સ હમણાં જ લોન્ચ થયેલી મારુતિ ની સૌથી વધુ વેચાતી એસયુવી બની ગઈ છે. ફેબ્રુઆરીમાં મારુતિ સુઝુકી ફ્રોન્ક્સ ના 21461 યુનિટ વેચાયા છે. આ કારના જબરજસ્ત ડ્રાઇવિંગ અનુભવ સરસ, માઇલેજ અને SUVમાં સૌથી લોકપ્રિય ડિઝાઇન તરીકે લોકોના દિલોમાં રાજ કરી રહી છે.

3. Maruti Suzuki Swift

Credit: CarTrade

તમે બધા મારુતિ સુઝુકી સ્વીફ્ટ તો ક્યાંક જોઈ જશે. maruti suzuki swift ના અત્યાર સુધી 17,746 મિનિટ વેચાઈ ચૂક્યા છે. મારુતિ સુઝુકી સ્વીફ્ટ મુખ્યત્વે સારા માઇલેજ માટે લોકોમાં પસંદ કરવામાં આવે છે.

4. Tata Punch

Credit: CarWale

ટાટા પંચ ટાટા મોટર્સની હાલમાં સૌથી વધુ વેચાતી મિનિ બની ગઈ છે. ટાટા પંચ ના અત્યાર સુધી 17,714 યુનિટ વેચાઈ ચૂક્યા છે. ટાટા પંચ મુખ્ય રીતે તેની ક્રોસ ઓવર સ્ટાઇલ અને સેફટી ફીચર્સ ને લીધે લોકોમાં પસંદ કરવામાં આવે છે. અને તેની સાઈઝના કારણે તેને શહેરમાં ચલાવી સહેલી હોય છે.

5. Maruti Suzuki Wagon R

Credit: autoX

Wagon Rને મીડલ ક્લાસ લોકોની કાર તરીકે પણ ઓળખવામાં આવે છે. અત્યાર સુધીમાં આ કાર્ડના 19,879 યુનિટ વેચાઈ ચૂક્યા છે. આ કાર મુખ્ય રીતે તેના ડિઝાઇન, સ્પેસ અને તેના માઇલેજ તેમજ શહેરમાં ચલાવવાનું ખૂબ સરળ હોવાથી લોકોમાં પસંદ કરવામાં આવે છે.

6. Maruti Suzuki Ertiga

Credit: CarDekho

Maruti ertiga ની ફેમિલી કાર તરીકે પણ ઓળખવામાં આવે છે. અત્યાર સુધી આકારના 16804 યુનિટ વેચાઈ ચૂક્યા છે. આકાર એક એમપીવી છે એટલે એમાં છ થી સાત સીટ નું ઓપ્શન જોવા મળે છે. અને આ કારનું માઇલેજ પણ સારું એવું હોય છે.

7. Maruti Suzuki Brezza

Credit: CarDekho

મારુતિ સુઝુકી બ્રેજા તેના સ્ટાઇલિસ્ટ લુકના કારણે લોકપ્રિય બની રહી છે. અત્યાર સુધીમાં આ કારના 16,546 યુનિટ વેચાઈ ચૂક્યા છે. આ એક કોમ્પેક્ટ એસ યુ વી છે જે સીએનજી વિકલ્પમાં પણ અવેલેબલ છે.

8. Tata Naxon

Credit: CarDekho

ટાટા નેકસોન ટાટા મોટર્સ ની સૌથી વધુ વેચાતી કારોમોની એક છે. અત્યાર સુધી tata nexon ના 16,366 unit વેચાઈ ચૂક્યા છે. Tata nexon મુખ્ય રીતે તેની બિલ્ડ ક્વોલિટી સીએનજી ઓપ્શન અને EV મા પણ અવેલેબલ હોવાના લીધે લોકોમાં સૌથી વધુ વેચાતી કાર બની ગઈ છે.

9. Maruti Suzuki Dezire

Credit: autoX

મારુતિ સુઝુકી ડીઝાયર એ એક કોમ્પેક્ટ સેડાન કાર છે. અત્યાર સુધીમાં ડિઝાયર ના 15460 યુનિટ વેચાઈ ચૂક્યા છે. આ કારનું માઇલેજ ખૂબ જ સારું હોય છે, અને મુખ્ય રીતે બિઝનેસ અને પરિવાર વાળા લોકો માટે પહેલી પસંદ તરીકે હોય છે.

10. Maruti Suzuki Baleno

Credit: CarWale

મારુતિ સુઝુકી બલેનો પ્રીમિયમ હેચ બેક સેગમેન્ટમાં આગળ પડતી કાર તરીકે રહી છે. અત્યાર સુધીમાં આ કારના ટોટલ 12,357 યુનિટ વેચાઈ ચૂક્યા છે. આ કાર મુખ્યત્વે તેની સુવિધાઓ માટે પ્રખ્યાત છે. જેમાં સારું માઇલેજ અને સ્પેસની સુવિધાઓ હોય છે.

Leave a Comment