India Vs England 5th Test:ભારતીય ફાસ્ટ બોલર્સે બોલિંગમાં એગ્રેશન દેખાડ્યું; ઇંગ્લિશ ટીમે 8 વિકેટ ગુમાવી દીધી

ઓવલ ટેસ્ટની પહેલી ઇનિંગમાં ભારતીય ટીમ ઇંગ્લેન્ડ સામે 224 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં ઇંગ્લેન્ડ તરફથી પહેલી ઇનિંગમાં હેરી બ્રુક અને જોશ ટંગ ક્રિઝ પર છે. હાલ વરસાદને કારણે રમત રોકી દેવામાં આવી છે. ગસ એટકિન્સન (11 રન)ને પ્રસિદ્ધ ક્રિષ્નાએ આકાશ દીપના હાથે કેચ કરાવ્યો. તેણે ટી બ્રેક પહેલા જીમી ઓવરટન (0 રન), જેમી … Read more

IND Vs ENG Fifth Test:જાડેજા આ વખતે સસ્તામાં પેવેલિયન પરત ફર્યો; હવે કરુણ નાયર-જુરેલ પર મોટી જવાબદારી

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે તેંડુલકર-એન્ડરસન ટ્રોફીની પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ આજથી લંડનના ઓવલ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. જેમાં ઇંગ્લેન્ડે ટૉસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે આજે મેચનો પહેલો દિવસ છે અને ત્રીજો સેશન ચાલુ છે. ટીમ ઈન્ડિયા તરફથી કરુણ નાયર અને ધ્રુવ જુરેલ ક્રિઝ પર છે. જોશ ટંગે સાઈ સુદર્શન (38 રન) … Read more

Ben Stokes Out Final Test:જમણા ખભામાં ઈજા થઈ; પસંદગીકારોએ સ્પિનર ડોસન, આર્ચર અને કાર્સને ડ્રોપ કર્યા

ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સ ભારત સામેની છેલ્લી ટેસ્ટ રમશે નહીં. તેના જમણા ખભામાં ઈજા થઈ છે. ઇંગ્લેન્ડના કેપ્ટને માન્ચેસ્ટર ટેસ્ટના ચોથા દિવસે બોલિંગ કરી ન હતી. તેને ખેંચાણની પણ તકલીફ જોવા મળી હતી. ECBએ બુધવારે પ્લેઇંગ-11 રિલીઝ કરતી વખતે સ્ટોક્સની ઇજા વિશે માહિતી આપી હતી. બોર્ડે જણાવ્યું હતું કે સ્પિનર લિયામ ડોસન, જોફ્રા આર્ચર અને … Read more

Asia Cup 2025માં ભારત-પાકિસ્તાન વચ્ચે થશે ટક્કર, ઈન્ડિયાની યજમાનીમાં આ દેશમાં યોજાશે ટુનામેન્ટ

Asia Cup 2025: ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં રાખી શકાય છે. આ ઉપરાંત, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ તટસ્થ સ્થળે ટુર્નામેન્ટનું આયોજન કરવા માટે સંમતિ આપી છે. Asia Cup 2025: આ વર્ષે એશિયા કપ યોજાવાનો છે. જોકે, આ ટુર્નામેન્ટનું શિડ્યૂલ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. દરમિયાન, સમાચાર આવી રહ્યા છે કે ભારત … Read more

Pant May Be Ruled Out Of The Test Series:ઇંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટના પહેલા દિવસે ઇજાગ્રસ્ત, પગના અંગૂઠામાં ફ્રેક્ચર, 42 દિવસનો બેડ રેસ્ટ

ભારતીય વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત ઇંગ્લેન્ડ સામે રમાઈ રહેલી ટેસ્ટ સિરિઝમાંથી બહાર થઈ શકે છે. ચોથી ટેસ્ટના પહેલા દિવસે પંત ઈજાગ્રસ્ત થયો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેના અંગૂઠામાં ફ્રેક્ચર થયું છે અને તેને 6 અઠવાડિયાનો આરામ આપવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સ્કેન રિપોર્ટમાં ફ્રેક્ચર દેખાયું છે અને તે છ અઠવાડિયા માટે બહાર છે. મેડિકલ … Read more

IND vs ENG : માન્ચેસ્ટર ટેસ્ટ પહેલા વાતાવરણ ગરમાયું, ઈંગ્લેન્ડના કેપ્ટને ટીમ ઈન્ડિયાને આપી ‘ધમકી’

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ મેચ માન્ચેસ્ટરમાં રમાશે. આ મેચ પહેલા ભારતીય ટીમના કેપ્ટન શુભમન ગિલ અને બેન સ્ટોક્સે કેટલાક એવા નિવેદનો આપ્યા છે, જેના પછી સ્પષ્ટ છે કે ચોથી ટેસ્ટમાં બંને ટીમો વચ્ચે જોરદાર ટક્કર થશે. માન્ચેસ્ટર ટેસ્ટ શરૂ થાય તે પહેલા જ વાતાવરણ ગરમાઈ ગયું છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે એવી શાબ્દિક … Read more

BCCI Earned Rupees 9742 Crores in 2023-24:5761 કરોડ રૂપિયા IPLમાંથી આવ્યા

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ નાણાકીય વર્ષ 2023-24માં રેકોર્ડબ્રેક કમાણી કરી છે અને તેની કુલ આવક રૂ. 9742 કરોડ હતી. રેડિફ્યુઝન નામની કંપનીના અહેવાલ મુજબ, આ આવકનો સૌથી મોટો ભાગ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માંથી આવ્યો હતો. એકલા IPLએ રૂ. 5,761 કરોડનું યોગદાન આપ્યું હતું. એટલે કે, બોર્ડની કુલ કમાણીનો 59% હિસ્સો IPLમાંથી આવ્યો હતો. BCCIએ … Read more

IND vs ENG: લોર્ડ્સમાં ઈંગ્લેન્ડની ટીમને મળી રોમાંચક જીત, રવીન્દ્ર જાડેજાએ લોકોના દિલ જીતી લીધા

આ મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલા બેટીંગ કરતા ઈંગ્લેન્ડની ટીમ 387 રન બનાવવામાં સફળ રહી હતી. IND vs ENG: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ સિરીઝની ત્રીજી મેચ લોર્ડ્સમાં રમાઈ ગઈ. જેણે ઈંગ્લેન્ડની ટીમે 22 રને જીતી લીધી છે. આ મેચમાં ઈંગ્લેન્ડે ટીમ ઈંડિયા સામે જીત માટે 193 રનનો … Read more

IND vs ENG Test: કે એલ રાહુલે રચ્યો ઇતિહાસ

કે એલ રાહુલ ઇંગ્લેન્ડના પ્રવાસ પર શાનદાર બેટિંગ કરીને પહેલા જ્યાં પહેલા મેચમાં સેન્ચ્યુરી મારી હતી, અને આ મેચમાં પણ પ્રથમ ઇનિંગ માં સદી ફટકારી છે અને અનોખી સિદ્ધિ નોંધાવી છે. કે એલ રાહુલે જ્યારે પ્રથમ મેચમાં સેન્ચ્યુરીન કરી હતી, અને આજ ત્રીજી મેચની પ્રથમ નવમી ફટકારી હતી અને ઘણા બધી રેકોર્ડ્સ પોતાના નામે કર્યા … Read more

Test Match Moments: જો રૂટે ભારત સામે 3000 ટેસ્ટ રન પુરા કર્યા, રેડ્ડીએ એક ઓવરમાં બે વિકેટ ઝડપી.

લોર્ડ્સ લંડનમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે  ત્રીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. મેચના પહેલા દિવસે જ વિકેટકીપર રિષભ પંત ઘાયલ થયા હતા. તેમની જગ્યાએ ધ્રુવ જુરેલને વિકેટકીપિંગ કરવા માટે આવવું પડ્યું હતું. જેમાં ઓલરાઉન્ડર નીતિશ રેડ્ડીએ પોતાની પ્રથમ ઓવર માં બે વિકેટ લીધી હતી. પહેલા દિવસની મોમેન્ટ્સ… સચિન તેંડુલકરે બેલ વગાડીને મેચની શરૂઆત કરાવી ક્રિકેટના … Read more