India Vs England 5th Test:ભારતીય ફાસ્ટ બોલર્સે બોલિંગમાં એગ્રેશન દેખાડ્યું; ઇંગ્લિશ ટીમે 8 વિકેટ ગુમાવી દીધી
ઓવલ ટેસ્ટની પહેલી ઇનિંગમાં ભારતીય ટીમ ઇંગ્લેન્ડ સામે 224 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં ઇંગ્લેન્ડ તરફથી પહેલી ઇનિંગમાં હેરી બ્રુક અને જોશ ટંગ ક્રિઝ પર છે. હાલ વરસાદને કારણે રમત રોકી દેવામાં આવી છે. ગસ એટકિન્સન (11 રન)ને પ્રસિદ્ધ ક્રિષ્નાએ આકાશ દીપના હાથે કેચ કરાવ્યો. તેણે ટી બ્રેક પહેલા જીમી ઓવરટન (0 રન), જેમી … Read more