MG Comet Electric Car Price Hikes By ₹15,000:કંપનીએ આ વર્ષે ત્રીજી વખત કિંમતમાં વધારો કર્યો; બેટરી સબસ્ક્રિપ્શન ફીમાં પણ વધારો
JSW-MG મોટરે ભારતની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર MG કોમેટની કિંમતમાં 15,000 રૂપિયાનો વધારો કર્યો છે. આ ઉપરાંત, બેટરી સબ્સ્ક્રિપ્શન ફી પણ 20 પૈસા વધારીને 2.9 રૂપિયા પ્રતિ કિલોમીટરથી 3.1 રૂપિયા પ્રતિ કિલોમીટર કરવામાં આવી છે. આ વર્ષે કંપનીએ ત્રીજી વખત કારની કિંમતમાં વધારો કર્યો છે. અગાઉ, તેણે માર્ચમાં કિંમતમાં 27,000 રૂપિયા અને પછી મે મહિનામાં … Read more