ED Raids Anil Ambani Companies; SBI Declares Fraud

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપ સાથે સંબંધિત 35થી વધુ સ્થળો અને 50 કંપનીઓ પર દરોડા પાડ્યા હતા. યસ બેંકમાંથી 3000 કરોડ રૂપિયાના લોન છેતરપિંડીના કેસમાં આજે 24 જુલાઈના રોજ આ દરોડા પાડવામાં આવ્યા હતા અને દિલ્હી અને મુંબઈમાં પણ આ દરોડા પાડી કાર્યવાહી ચાલી રહી છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈ મુજબ, આ કાર્યવાહી … Read more

India’s Cheapest 7 Seater MPV Renault Triber Facelift Launch; Starts ₹6.29 Lakh

રેનો ઇન્ડિયાએ 23 જુલાઈએ ભારતમાં સૌથી સસ્તી 7-સીટર MPV (મલ્ટી પર્પઝ વ્હીકલ) રેનો ટ્રાઇબરનું ફેસલિફ્ટ વર્ઝન લોન્ચ કર્યું. આ ફેસલિફ્ટમાં નવી ડિઝાઇન અને નવા કલર ઓપ્શન સાથે કેટલીક વધારાની સુવિધાઓ આપવામાં આવી છે. હવે કારમાં સ્ટાન્ડર્ડ તરીકે 21 એડવાન્સ્ડ સેફ્ટી ફીચર્સ ઉપલબ્ધ થશે. ટ્રાઇબરને 4 વેરિઅન્ટમાં રજૂ કરવામાં આવી છે. આમાં ઓથેન્ટિક, ઇવોલ્યુશન, ટેક્નો અને … Read more

અમદાવાદની શાળાએ અપનાવ્યો U શેપ બેઠક વ્યવસ્થાનો કન્સેપ્ટ: ગુજરાતમાં પ્રથમવાર પ્રયોગ

આ કન્સેપ્ટ અપનાવીને સ્કૂલે બેક બેન્ચર્સનો કન્સેપ્ટ કાઢી નાખ્યો છે અને U સેપ બેન્ચની બેઠક વ્યવસ્થાથી શિક્ષકનું તમામ વિધાર્થીઓ પર એક સમાન ધ્યાન રહે તેવી વ્યવસ્થા અપનાવી છે. અમદાવાદ: સામાન્ય રીતે કોઇપણ શાળામાં ક્લાસ રૂમ તમે જુઓ તો તેમાં બેન્ચની બેઠક વ્યવસ્થા અલગ અલગ ત્રણ લાઇનમાં હોય છે. પરંતુ તેનાથી કાંઈક અલગ અમદાવાદની નરોડામાં આવેલી … Read more

Salman Khan Gave New Direction:રૂમર્ડ ગર્લફ્રેન્ડ યુલિયા વંતુરે ‘પ્રેમ’ સાથેના સંબંધનો ખુલાસો કર્યો; રોમાનિયન સ્ટારની બોલિવૂડ સિંગર બનવાની કહાણી!

સલમાન ખાનની રૂમર્ડ ગર્લફ્રેન્ડ યુલિયા વંતુરને બોલિવૂડમાં કરિયર બનાવવાની કોઈ યોજના નહોતી. તે રોમાનિયામાં પોતાનું કરિયર બનાવી રહી હતી, પરંતુ જ્યારે તે ડબલિનમાં ‘બોડીગાર્ડ’ના શૂટિંગ દરમિયાન સલમાન ખાનને મળી, ત્યારે તેણે મુંબઈ આવવાનું નક્કી કર્યું. કહેવાય છે કે, સલમાન ખાને ખુદ યુલિયા વંતુરને મુંબઈ બોલાવી હતી. 2011માં યૂલિયા તેના બોયફ્રેન્ડ સાથે મુંબઈ આવી હતી, પરંતુ … Read more

Pant May Be Ruled Out Of The Test Series:ઇંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટના પહેલા દિવસે ઇજાગ્રસ્ત, પગના અંગૂઠામાં ફ્રેક્ચર, 42 દિવસનો બેડ રેસ્ટ

ભારતીય વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત ઇંગ્લેન્ડ સામે રમાઈ રહેલી ટેસ્ટ સિરિઝમાંથી બહાર થઈ શકે છે. ચોથી ટેસ્ટના પહેલા દિવસે પંત ઈજાગ્રસ્ત થયો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેના અંગૂઠામાં ફ્રેક્ચર થયું છે અને તેને 6 અઠવાડિયાનો આરામ આપવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સ્કેન રિપોર્ટમાં ફ્રેક્ચર દેખાયું છે અને તે છ અઠવાડિયા માટે બહાર છે. મેડિકલ … Read more

Property ખરીદનારાને રાહત: ટીડીએસ પરની ટેક્સ ડિમાન્ડ નોટિસ અંગે લેવાયો મહત્ત્વનો નિર્ણય

Income Tax Department Notification: આવકવેરા વિભાગ દ્વારા ડિડક્ટર્સ અને કલેક્ટર્સ પાસેથી ટીસીએસના શોર્ટ કલેક્શન અને ટીડીએસના શોર્ટ ડિડક્શનના કારણે પાઠવવામાં આવતી ઇન્કમ ટેક્સ ડિમાન્ડ નોટિસમાં મોટી રાહત આપી છે. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે, જો ચોક્કસ સમયમર્યાદામાં PAN ફરીથી કાર્યરત કરવામાં આવે તો, TDS/TCSના શોર્ટ ડિડક્શન/કલેક્શનને કારણે પાઠવવામાં આવેલી તમામ ટેક્સ ડિમાન્ડ નોટિસ રદ કરવામાં … Read more

‘શાળાના શિક્ષકો હવેથી ખાનગી ટ્યુશન નહીં આપી શકે,’ નિયમ ભંગ બદલ કડક પગલાં લેવા શિક્ષણ મંત્રીનો આદેશ

ગુજરાતના શૈક્ષણિક ક્ષેત્રમાં આજે મહત્વપૂર્ણ નિર્ણયની જાહેરાત થઇ છે. બાદ હવે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે ‘શાળાના શિક્ષકો હવેથી ખાનગી ટ્યુશન આપી શકે નહીં’ તેનો સ્પષ્ટ આદેશ આપી દીધો છે. જો આ નિયમ ભંગ થતા કોઈ શિક્ષક પકડાશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે, તેમ શિક્ષણ મંત્રીએ ચેતવણી આપી છે. ગાંધીનગર: ગુજરાતના શૈક્ષણિક ક્ષેત્રમાં આજે મહત્વપૂર્ણ નિર્ણયની જાહેરાત … Read more

Ramayan The World’s Most Watched TV Show 850 Million Views Guinness World Record

આ છે દુનિયાનો સૌથી વધુ જોવાયેલો TV શો, 25 દિવસમાં મળ્યા હતા 85 કરોડ વ્યુઝ, ગિનિઝ વર્લ્ડ રેકોર્ડમાં મળ્યુ છે સ્થાન આ શો વિશ્વભરમાં સૌથી વધુ જોવાયેલો ટીવી શો છે. જેનુ નામ ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સમાં પણ નોંધાયેલુ છે. 25 દિવસમાં આ શોને 85 કરોડ વ્યુઝ મળ્યા હતા. IMDb પર પણ તેને 10માંથી 9.1 રેટીંગ છે. … Read more

IND vs ENG : માન્ચેસ્ટર ટેસ્ટ પહેલા વાતાવરણ ગરમાયું, ઈંગ્લેન્ડના કેપ્ટને ટીમ ઈન્ડિયાને આપી ‘ધમકી’

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ મેચ માન્ચેસ્ટરમાં રમાશે. આ મેચ પહેલા ભારતીય ટીમના કેપ્ટન શુભમન ગિલ અને બેન સ્ટોક્સે કેટલાક એવા નિવેદનો આપ્યા છે, જેના પછી સ્પષ્ટ છે કે ચોથી ટેસ્ટમાં બંને ટીમો વચ્ચે જોરદાર ટક્કર થશે. માન્ચેસ્ટર ટેસ્ટ શરૂ થાય તે પહેલા જ વાતાવરણ ગરમાઈ ગયું છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે એવી શાબ્દિક … Read more

Skoda અને Volkswagen કાર હોય તો એલર્ટ!:બંને કંપનીઓના 5 મોડેલના પાછળના સીટ બેલ્ટમાં ખામી; વર્ષમાં બીજી વખત રિકોલ કરાઈ

સ્કોડા ઇન્ડિયા અને ફોક્સવેગન ઇન્ડિયાએ ટેકનિકલ ખામીને કારણે ભારતમાં ઉત્પાદિત 1,821 વાહનો પાછા ખેંચ્યા છે. ફ્રેન્ચ કાર નિર્માતા કંપની દ્વારા આ રિકોલમાં ડિસેમ્બર 2021થી મે 2025 વચ્ચે ઉત્પાદિત મોડેલોનો સમાવેશ થાય છે. આ રિકોલમાં સ્કોડાના સ્લેવિયા, કુશક અને ક્યાલકના 860 વાહનો અને ફોક્સવેગનના વર્ચસ અને ટિગુનના 961 યુનિટનો સમાવેશ થાય છે. કંપનીઓએ સોસાયટી ઓફ ઇન્ડિયન … Read more