તમે કોઇક દિવસે zomato માંથી ખાવા માટે ઓર્ડર તો કર્યો જ હશે. એ જ zomato કંપનીના માલિક દીપિન્દર ગોયલ એ હાલ મા જ ગુરુગ્રામ માં DLF ના ધ કેમેલિઆસ મા 52.3 કરોડમાં સુપર લક્ઝરી અપાર્ટમેન્ટ ખરીદ્યો છે.

જેમાં દીપિન્દર ગોયલ એ આ સુપર લક્ઝરી અપાર્ટમેન્ટ માટે 3.66 કરોડની તો ખાલી સ્ટેમ્પ ડ્યુટી ચૂકવી હતી. આ અપાર્ટમેન્ટ ટોટલ 10,813 સ્ક્વેયર ફૂટ માં ફેલાયેલો છે જેમા 5 પાર્કિંગ સ્પેસ આવેલા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ અપાર્ટમેન્ટની કિંમત ભવિષ્યમાં પણ ખૂબ વધી શકે છે. આ એમ જોવા જઈએ તો એક ઇન્વેસ્ટમેન્ટ નું જ સાધન છે.