BMWની સૌથી સસ્તી કાર ભારતમાં લોન્ચ:એક્સ-શોરૂમ કિંમત 46.90 લાખ રૂપિયા

BMW ઇન્ડિયાએ ભારતીય બજારમાં BMW 2 સિરીઝ ગ્રેન કૂપેનું અપડેટેડ મોડેલ લોન્ચ કર્યું છે. સેકન્ડ જનરેશનની આ કાર વર્તમાન મોડલ કરતાં મોટી છે અને નવી સુવિધાઓથી સજ્જ છે. તેમાં સલામતી માટે ટ્રેક્શન કંટ્રોલ અને લેવલ-2 ADAS જેવા ફીચર્સ છે. જોકે, નવી 2 સિરીઝમાં 1.5-લિટર ટર્બો-પેટ્રોલ એન્જિન છે, જ્યારે જૂના મોડેલમાં વધુ શક્તિશાળી 2-લિટર ટર્બો-પેટ્રોલ અને … Read more

Stock Market : કંપનીએ કરી મોટી ડીલ !

સોમવારે બજાર ખૂલતાં જ 50 રૂપિયાના એક સ્ટોક પર રોકાણકારોની ખાસ નજર રહેશે. કંપનીએ મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય સોદો કર્યો છે, જે તેના ગ્લોબલ વિઝન માટે એક નવું પગથિયું સાબિત થઈ શકે છે. સોમવાર 21 જુલાઈના રોજ બજાર ખુલશે ત્યારે સ્મોલ-કેપ કંપની ‘વન પોઈન્ટ વન સોલ્યુશન્સ’ના શેર ફોકસમાં રહેશે. આની પાછળનું મુખ્ય કારણ એ છે કે, કંપનીએ … Read more

NCERT એ ધોરણ 8 ના પાઠ્યપુસ્તકમાંથી મુઘલ ક્રૂરતાના ભાગ દૂર કર્યો, એવું તો શું હતું ?

નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT) એ ધોરણ 8 ના સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકોમાં કરેલા તાજેતરના ફેરફારોએ ફરી એકવાર ધ્યાન ખેંચ્યું છે. ખાસ કરીને, મુઘલ શાસકો અને દિલ્હી સલ્તનત સંબંધિત કેટલાક “ક્રૂરતા” અને “ધાર્મિક અસહિષ્ણુતા” ના ભાગોને પુસ્તકોમાંથી દૂર કરવામાં આવ્યા છે. આ ફેરફારો વિદ્યાર્થીઓને ઇતિહાસ કેવી રીતે શીખવવામાં આવશે તે અંગે નવા પ્રશ્નો … Read more

રિયલ લાઈફમાં ‘દયાબેન’ કેવા છે, તારક મહેતાની અભિનેત્રીએ જણાવ્યું

Taarak Mehta Ka Ooltah Chashmah actress Nidhi : નિધિ ભાનુશાળીએ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માં સોનૂનો રોલ ભજવવા માટે ઓળખવામાં આવે છે. તેણે 7 વર્ષ સુધી શોમાં કામ કર્યા પછી હવે તારક મહેતા શોમાંથી નીકળી ગઈ છે. ત્યારે આ એક્ટ્રેસે હાલમાં આ શોમાં પોતાની ખાસ પળો દયાબેનનો રોલ ભજવનાર દિશા વાકાણી સાથે નજીકથી વિતાવી છે … Read more

BCCI Earned Rupees 9742 Crores in 2023-24:5761 કરોડ રૂપિયા IPLમાંથી આવ્યા

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ નાણાકીય વર્ષ 2023-24માં રેકોર્ડબ્રેક કમાણી કરી છે અને તેની કુલ આવક રૂ. 9742 કરોડ હતી. રેડિફ્યુઝન નામની કંપનીના અહેવાલ મુજબ, આ આવકનો સૌથી મોટો ભાગ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માંથી આવ્યો હતો. એકલા IPLએ રૂ. 5,761 કરોડનું યોગદાન આપ્યું હતું. એટલે કે, બોર્ડની કુલ કમાણીનો 59% હિસ્સો IPLમાંથી આવ્યો હતો. BCCIએ … Read more

IND vs ENG: લોર્ડ્સમાં ઈંગ્લેન્ડની ટીમને મળી રોમાંચક જીત, રવીન્દ્ર જાડેજાએ લોકોના દિલ જીતી લીધા

આ મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલા બેટીંગ કરતા ઈંગ્લેન્ડની ટીમ 387 રન બનાવવામાં સફળ રહી હતી. IND vs ENG: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ સિરીઝની ત્રીજી મેચ લોર્ડ્સમાં રમાઈ ગઈ. જેણે ઈંગ્લેન્ડની ટીમે 22 રને જીતી લીધી છે. આ મેચમાં ઈંગ્લેન્ડે ટીમ ઈંડિયા સામે જીત માટે 193 રનનો … Read more

SBI PO Job: ભારતીય સ્ટેટ બેન્કમાં ઓફિસર બનવાની તક, અરજી કરવાની આજે છે અંતિમ તારીખ

SBI PO Recruitment 2025: બેન્કમાં સરકારી નોકરીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે SBI ભરતી માટે અરજી કરવાની આ છેલ્લી તક છે. એસબીઆઈ પ્રોબેશનરી ઓફિસર ભરતી માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા બંધ કરવા જઈ રહી છે. SBI PO Recruitment 2025: બેન્કમાં સરકારી નોકરીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે SBI ભરતી માટે અરજી કરવાની આ છેલ્લી તક છે. … Read more

Dhanashree Verma and R J Mahvash: કમાણી કરવામા કોણ છે આગળ ? ચાલો જોઈએ

ટીમ ઇન્ડિયાના સ્પીનર યુઝવેન્દ્ર ચહલએ ધનશ્રી વર્મા સાથે છુટાછેડા લીધા હતા. ત્યારબાદ તેમનું નામ આર જે મહવાશ સાથે જોડાતું જોવા મળી રહ્યું હતું. તો ચાલો જોઈએ કે ધનશ્રી અને  મહવાશમાં કોની સંપત્તિ સૌથી વધુ છે. ધનશ્રી વર્મા અને મહવાશ બંને ગ્લેમરની દુનિયામાં બહુ જ પ્રચલિત છે. બંને સોશિયલ મીડિયા પર બહુ જ એક્ટિવ હોય છે. … Read more

Top Ten Best Selling Cars In India 2025: 2025 માં સૌથી વધુ વેચાયેલી ભારતીય કાર

1. Hyundai creta આમ જોવા જઈએ તો ભારતના લોકોમાં Hyundai ની ગાડીઓ પ્રત્યે અલગ જ આકર્ષણ જોવા મળે છે. એમાં પણ hyundai creta તો તેમની સૌથી ટોપ સેલિંગ કાર રહી છે. માર્ચ 2025 સુધીમાં 18059 ના વેચાયેલા છે. Hyundai creta માડ સાઈઝ એસયુવી છે. જે પ્રીમિયમ લુક અને ફીચર્સ સાથે આવે છે. આ ઉપરાંત તેના … Read more

Zomato: Zomato ના ફાઉન્ડર દીપિન્દર ગોયલ એ 52.3 કરોડ માં સુપર-લક્ઝરી અપાર્ટમેન્ટ ખરીદ્યો.

તમે કોઇક દિવસે zomato માંથી ખાવા માટે ઓર્ડર તો કર્યો જ હશે. એ જ zomato કંપનીના માલિક દીપિન્દર ગોયલ એ હાલ મા જ ગુરુગ્રામ માં DLF ના ધ કેમેલિઆસ મા 52.3 કરોડમાં સુપર લક્ઝરી અપાર્ટમેન્ટ ખરીદ્યો છે. જેમાં દીપિન્દર ગોયલ એ આ સુપર લક્ઝરી અપાર્ટમેન્ટ માટે 3.66 કરોડની તો ખાલી સ્ટેમ્પ ડ્યુટી ચૂકવી હતી. આ … Read more