કે એલ રાહુલ ઇંગ્લેન્ડના પ્રવાસ પર શાનદાર બેટિંગ કરીને પહેલા જ્યાં પહેલા મેચમાં સેન્ચ્યુરી મારી હતી, અને આ મેચમાં પણ પ્રથમ ઇનિંગ માં સદી ફટકારી છે અને અનોખી સિદ્ધિ નોંધાવી છે.
કે એલ રાહુલે જ્યારે પ્રથમ મેચમાં સેન્ચ્યુરીન કરી હતી, અને આજ ત્રીજી મેચની પ્રથમ નવમી ફટકારી હતી અને ઘણા બધી રેકોર્ડ્સ પોતાના નામે કર્યા છે.

કયો રેકોર્ડ બનાવ્યો?
કે એલ રાહુલ લોર્ડ્સ ના મેદાનમાં એકથી વધુ સદી ફટકારનારો પ્રથમ ભારતીય બન્યો. કે એલ રાહુલે 12 જુલાઈ એટલે કે આજના દિવસે રમાનારી ત્રીજી ટેસ્ટ મેચ ની પ્રથમ ઇનિંગમાં જ આ અદભુત સિદ્ધિ હાંસિલ કરી હતી.
જો સદી ફટકાર અને તુરંત બાદ જ કે એલ રાહુલે સ્પીનર બશીર સામે પોતાની વિકેટ ગુમાવી હતી. આ ઉપરાંત તેને રિષભ પણ સાથે બેટિંગ કરીને ભારતનો સ્કોર 250 પાર પહોંચાવ્યો હતો.