Dhanashree Verma and R J Mahvash: કમાણી કરવામા કોણ છે આગળ ? ચાલો જોઈએ

ટીમ ઇન્ડિયાના સ્પીનર યુઝવેન્દ્ર ચહલએ ધનશ્રી વર્મા સાથે છુટાછેડા લીધા હતા. ત્યારબાદ તેમનું નામ આર જે મહવાશ સાથે જોડાતું જોવા મળી રહ્યું હતું. તો ચાલો જોઈએ કે ધનશ્રી અને  મહવાશમાં કોની સંપત્તિ સૌથી વધુ છે.

Credit: BollywoodShaadis

ધનશ્રી વર્મા અને મહવાશ બંને ગ્લેમરની દુનિયામાં બહુ જ પ્રચલિત છે. બંને સોશિયલ મીડિયા પર બહુ જ એક્ટિવ હોય છે. પરંતુ તેમને કમાણીમાં ઘણો તફાવત જોવા મળે છે.

Credit: Postoast

ફુલ ટાઈમ એક્ટર બનતા પહેલા ધનશ્રી વર્મા એક ડોક્ટર હતી. તેમની પાસે ‘ધનશ્રી વર્મા કંપની’ નામની ડાન્સ એકેડેમી પણ છે. તેઓ ‘ઝલક દિખલા જા’ જેવા ડાન્સ રિયાલિટી શો અને ઘણા બોલીવુડ ગીતોમાં પણ જોવા મળી છે.

Credit: The CSR Journal

ધનશ્રી બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ થી પણ ઘણી કમાણી કરે છે. અને તેમની કુલ સંપત્તિ 24 કરોડ રૂપિયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

Credit: News 18

મહવશ રેડિયો મિર્ચી 98.3 એફએમ પર રેડિયો જોકી રહી ચૂકી છે. તેઓએ રેડિયો સિટી અને રેડિયો એફ એમ જેવા સ્ટેશનો સાથે પણ કામ કરેલું છે.

Credit: Mint

મહવશ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. ઘણીવાર તેઓ પ્રેન્ક વિડિયો પણ પોસ્ટ કરે છે. તેઓ સિનેમા વાલા નામની કંપની પણ ખોલી છે, જેને ફિલ્મ ‘સેક્સન 108’ નું નિર્માણ કર્યું છે.

Credit: News 24

મહવશ તાજેતરમાં વેબ સિરીઝ ‘પ્યાર પૈસા ઓર પ્રોફિટ’માં જોવા મળે છે. તે ચેમ્પિયન લીગ T10 માં એક ક્રિકેટ ટીમની માલિક પણ બનિ છે. કુલ સંપત્તિ લગભગ 35 લાખ રૂપિયા છે.

Leave a Comment