Test Match Moments: જો રૂટે ભારત સામે 3000 ટેસ્ટ રન પુરા કર્યા, રેડ્ડીએ એક ઓવરમાં બે વિકેટ ઝડપી.
લોર્ડ્સ લંડનમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. મેચના પહેલા દિવસે જ વિકેટકીપર રિષભ પંત ઘાયલ થયા હતા. તેમની જગ્યાએ ધ્રુવ જુરેલને વિકેટકીપિંગ કરવા માટે આવવું પડ્યું હતું. જેમાં ઓલરાઉન્ડર નીતિશ રેડ્ડીએ પોતાની પ્રથમ ઓવર માં બે વિકેટ લીધી હતી. પહેલા દિવસની મોમેન્ટ્સ… સચિન તેંડુલકરે બેલ વગાડીને મેચની શરૂઆત કરાવી ક્રિકેટના … Read more