MBA Scholarships in UK:બ્રિટનમાં ચિંતા કર્યા વગર કરો MBA, યુનિવર્સિટી ખુદ આપશે ₹ 19 લાખ, શું છે આ સ્કીમ?

MBA Scholarships in UK for Indian Students in Gujarati: બ્રિટનમાં સમાવિષ્ટ સ્કોટલેન્ડની ગ્લાસગો યુનિવર્સિટીએ એવા વિદેશી વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિની જાહેરાત કરી છે જેઓ ત્યાં આવીને MBA કરવા માંગે છે. આ શિષ્યવૃત્તિનું નામ ‘ગ્લાસગો MBA શિષ્યવૃત્તિ 2025’ છે MBA Scholarships in Britain: બ્રિટનમાં અભ્યાસ કરવા માટે લાખો રૂપિયાની શિષ્યવૃત્તિ આપવામાં આવી રહી છે. આ શિષ્યવૃત્તિ માસ્ટર … Read more

Railway Jobs 2025: રેલવેમાં 6000થી વધુ પદો પર અરજી કરવાની ડેડલાઈન વધી, 10 પાસ પણ કરી શકશે અરજી

RRB Railway Recruitment 2025 Application Form: ભારતીય રેલવે ભરતીની તૈયારી કરી રહેલા યુવાનો માટે સારા સમાચાર છે. રેલવે ભરતી બોર્ડ (RRB) એ રેલવે ટેકનિશિયન ભરતી માટે અરજી કરવાની વધુ એક તક આપી છે. RRB Railway Recruitment 2025 Application Form: ભારતીય રેલવે ભરતીની તૈયારી કરી રહેલા યુવાનો માટે સારા સમાચાર છે. રેલવે ભરતી બોર્ડ (RRB) એરેલવેટેકનિશિયન … Read more

Canada Visa : કેનેડામાં ભણવા જવું છે? જાણો વિઝા ઇન્ટરવ્યૂમાં કેવા પ્રશ્નો પૂછવામાં આવે છે..

કેનેડામાં અભ્યાસ કરવાનું સ્વપ્ન જોતા વિદ્યાર્થીઓએ વિઝા ઇન્ટરવ્યૂમાં પૂછાતા પ્રશ્નો અને બેંક ખાતામાં જરૂરી રકમથી વાકેફ રહેવું જોઈએ. યોગ્ય તૈયારી તમારા સ્ટુડન્ટ વિઝાને સરળ બનાવી શકે છે. કેનેડામાં અભ્યાસ કરવો એ લાખો ભારતીય વિદ્યાર્થીઓનું સ્વપ્ન છે. શ્રેષ્ઠ શિક્ષણ પ્રણાલી, સલામત વાતાવરણ અને સારી કારકિર્દીની તકોને કારણે, આ દેશ વિદ્યાર્થીઓની પહેલી પસંદગી બની ગયો છે. પરંતુ … Read more

નોકરી 2025: Oil India લિમિટેડમાં 262 પદ પર ભરતી, લાખોમાં પગાર, જાણો તમામ વિગતો

નોકરી 2025: ઓઈલ ઈન્ડિયા લિમિટેડમાં 262 પદ પર ભરતી, લાખોમાં પગાર, જાણો તમામ વિગતો જો તમે 10મું, 12મું કે કોઈ ટેકનિકલ કોર્ષ કર્યો છે અને સારી સરકારી નોકરી શોધી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ખાસ છે. ઓઇલ ઇન્ડિયા લિમિટેડે ગ્રેડ III, ગ્રેડ V અને ગ્રેડ VII હેઠળ 262 જગ્યાઓ માટે ભરતી … Read more

અમદાવાદની શાળાએ અપનાવ્યો U શેપ બેઠક વ્યવસ્થાનો કન્સેપ્ટ: ગુજરાતમાં પ્રથમવાર પ્રયોગ

આ કન્સેપ્ટ અપનાવીને સ્કૂલે બેક બેન્ચર્સનો કન્સેપ્ટ કાઢી નાખ્યો છે અને U સેપ બેન્ચની બેઠક વ્યવસ્થાથી શિક્ષકનું તમામ વિધાર્થીઓ પર એક સમાન ધ્યાન રહે તેવી વ્યવસ્થા અપનાવી છે. અમદાવાદ: સામાન્ય રીતે કોઇપણ શાળામાં ક્લાસ રૂમ તમે જુઓ તો તેમાં બેન્ચની બેઠક વ્યવસ્થા અલગ અલગ ત્રણ લાઇનમાં હોય છે. પરંતુ તેનાથી કાંઈક અલગ અમદાવાદની નરોડામાં આવેલી … Read more

‘શાળાના શિક્ષકો હવેથી ખાનગી ટ્યુશન નહીં આપી શકે,’ નિયમ ભંગ બદલ કડક પગલાં લેવા શિક્ષણ મંત્રીનો આદેશ

ગુજરાતના શૈક્ષણિક ક્ષેત્રમાં આજે મહત્વપૂર્ણ નિર્ણયની જાહેરાત થઇ છે. બાદ હવે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે ‘શાળાના શિક્ષકો હવેથી ખાનગી ટ્યુશન આપી શકે નહીં’ તેનો સ્પષ્ટ આદેશ આપી દીધો છે. જો આ નિયમ ભંગ થતા કોઈ શિક્ષક પકડાશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે, તેમ શિક્ષણ મંત્રીએ ચેતવણી આપી છે. ગાંધીનગર: ગુજરાતના શૈક્ષણિક ક્ષેત્રમાં આજે મહત્વપૂર્ણ નિર્ણયની જાહેરાત … Read more

NCERT એ ધોરણ 8 ના પાઠ્યપુસ્તકમાંથી મુઘલ ક્રૂરતાના ભાગ દૂર કર્યો, એવું તો શું હતું ?

નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT) એ ધોરણ 8 ના સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકોમાં કરેલા તાજેતરના ફેરફારોએ ફરી એકવાર ધ્યાન ખેંચ્યું છે. ખાસ કરીને, મુઘલ શાસકો અને દિલ્હી સલ્તનત સંબંધિત કેટલાક “ક્રૂરતા” અને “ધાર્મિક અસહિષ્ણુતા” ના ભાગોને પુસ્તકોમાંથી દૂર કરવામાં આવ્યા છે. આ ફેરફારો વિદ્યાર્થીઓને ઇતિહાસ કેવી રીતે શીખવવામાં આવશે તે અંગે નવા પ્રશ્નો … Read more

SBI PO Job: ભારતીય સ્ટેટ બેન્કમાં ઓફિસર બનવાની તક, અરજી કરવાની આજે છે અંતિમ તારીખ

SBI PO Recruitment 2025: બેન્કમાં સરકારી નોકરીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે SBI ભરતી માટે અરજી કરવાની આ છેલ્લી તક છે. એસબીઆઈ પ્રોબેશનરી ઓફિસર ભરતી માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા બંધ કરવા જઈ રહી છે. SBI PO Recruitment 2025: બેન્કમાં સરકારી નોકરીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે SBI ભરતી માટે અરજી કરવાની આ છેલ્લી તક છે. … Read more

Education News: હવે દર શનિવારે ઉજવાશે બેગલેસ ડે.

ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ માટે એક અનોખો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં પ્રાથમિક શાળામાં બેગલેસ ડે ની શરૂઆત થઈ છે. જેમાં ગુજરાતની દરેક પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓ માં બેગલેસ ડે ની ઉજવણી કરવાનું નક્કી કર્યું છે. શિક્ષણ વિભાગ દ્વારા આ એક અદભુત નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ધોરણ એક થી … Read more

4% DA hike possible: સરકારી કર્મચારીઓ માટે ખુશ ખબર

સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે ખુશખબર આવી રહી છે. લાંબા સમયથી રાહ જોવાઈ રહેલા મોંઘવારી ભથ્થા(DA) માં નોંધપાત્ર વધારો થવાની સંભાવના છે. જુલાઈ 2025 થી DA માં 4% નો વધારો મળી શકે છે. આ વધારાથી કર્મચારીઓના પગાર અને પેન્શનમાં મોટો ઉછાળો આવશે જે તેમની વધતી મોંઘવારી સામે રાહત આપશે. જુલાઈ થી મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો … Read more